ભચાઉના જુનાવાડા વિસ્તારમાં તંત્ર ની બેદરકારી ન કારણે એક યુવક નો જીવ જાત

ભચાઉના જુનાવાડા વિસ્તારમાં તંત્ર ની બેદરકારી ન કારણે એક યુવક નો જીવ જાત: મેઈન રોડ પર પુલની અધૂરી કામગીરી ન કારણે પડેલા ૭ ફૂટ ઊંડા ખાડામાં બાઇક સાથે યુવક ખાબક્યો: જો કે સ્થાનિકો એ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરતા યુવાન નો જીવ બચાવી લેવામાં સફળતા મળી હતી પરંતુ સ્થાનિકો નો ગુસ્સો સ્થાનિક તંત્ર સામે જ્વાળામુખી ની જેમ ભભૂક્યો છે : ડાઇવર્જન કે ચેતવણી ન બોર્ડ ન મૂકનારા જવાબદારો સામે તાત્કાલિક અસર થી પગલા લેવા માંગ કરી છે