રાપર ને બાદ કરતાં તમામ તાલુકા મથકે વરસાદ

copy image

રાપર ને બાદ કરતાં તમામ તાલુકા મથકે વરસાદ
કચ્છમાં છેલ્લા 2 કલાકમાં 9 તાલુકામાં વરસાદ
અબડાસા,અંજાર ને લખપતમાં 1 ઇંચ વરસાદ
સાંજના 4 થી 6 ની વચ્ચે નોંધાયો વરસાદ
જિલ્લામાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી