અબડાસા તાલુકા નો જીવાદોરી સમાન મધ્યમ સિંચાઈનો મીઠી ડેમ અંતે ઓગનાયો

ઉપરવાસમાં સારા વરસાદના લીધે ડેમમાં સારી આવક થતા ડેમના ઓગનમાંથી ધીમે ધારે પાણી પલટાયો

આ ડેમ નલિયા સહિત અનેક ગામડાઓને પીવાનું પાણી પૂરું પાડે છે અને આ વિસ્તારમાં મોટાભાગની ખેતી પણ આ ડેમના પાણી ઉપર જ થાય છે