વધુ એક સ્કૂલનો વિવાદ સામે આવ્યો : ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીને ઈન્ટાગ્રામ પર મળી ધમકી

copy image

copy image

વધુ એક સ્કૂલનો વિવાદ સામે આવ્યો….

અમદાવાદના રાયખડ આઈ.પી.મિશન સ્કૂલમાં  ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીને ઈન્ટાગ્રામ પર ધમકી મળી…

સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીએ માર મારવાની ધમકી આપી હોવાનું સૂત્રોએ જણાવ્યુ…..

ક્લાસ રૂમમાં બારી ખોલવા જતા વિદ્યાર્થીને હાથ અડી જવા મામલે થયો હતો ઝઘડો….

બાદમાં  બાદ પ્રિન્સીપાલે એ બંને વિદ્યાર્થીઓ વચ્ચે કરાવ્યું સમાધાન…..