કેરા ખાતે આવેલ શ્રી કપુરીયા ગણેશજી મંદિરે સવારથી જ દર્શનાથે ભક્તોની ભીડ

આજરોજ તા,27/8/2025 ના રોજ ગણેશ ચતુર્થી ના પર્વ નિમિત્તે દરેક ગણેશ મંદિરોમાં સવારથી જામી દર્શનાર્થે ભક્તોની ભીડ કેરા ખાતે આવેલ શ્રી કપુરીયા ગણેશજી મંદિરે સવારથી જ દર્શનાથે ભક્તોની ભીડ જામી હતી ગામ તેમજ આજુબાજુ ગામના લોકો અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે