મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા

copy image

copy image

ગુજરાતના મહેસાણામાંથી સામે આવ્યા ખાસ અહેવાલ….

મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા….

ઉપરવાસમાંથી ડેમમાં 14 હજાર 461 ક્યુસેક પાણીની આવક થઈ….

ધરોઈ ડેમ 84 ટકા સુધી પાણીની આવક થઈ….

જળસપાટી 617 ફૂટે પહોંચી….