સાંતલપુરના વેપારી મથક વારાહીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની આકસ્મિક તપાસ :  વાસી અને પડતર જથ્થાનો સ્થળ પર જ કરાયો નાશ

copy image

copy image

 પાટણના સાંતલપુરના વેપારી મથક વારાહીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ફરસાણની દુકાનોમાં આકસ્મિક તપાસ હાથ ધરી….

કેટલીક દુકાનોમાં વાસી અને પડતર જથ્થો મળી આવ્યો….

 વાસી અને પડતર જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો….

જાણવા મળ્યું કે કેટલાક વેપારીઓ હોવાનો થયો ખુલાસો….