માલુપર પાસેની વાત્રક નદીમાં પતિ-પત્નીએ બાળક સાથે લગાવી મોતની છલાંગ

copy image

અરવલ્લી જિલ્લાના માલપુર નજીક વાત્રક નદીમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી…

એક દંપતીએ તેમના બાળક સાથે નદીમાં કૂદીને કર્યો સામુહિક આપઘાત…

આજે વહેલી સવારે બન્યો હતો આ કરુણ બનાવ….

પતિ-પત્નીએ બાળક સાથે માલુપર પાસેની વાત્રક નદીમાં લગાવી મોતની છલાંગ…

મોડાસા નગર પાલિકાની રેસ્ક્યુ ટીમે બચાવ કામગીરી હાથ ધરી અને ત્રણેયને નદીની બહાર કાઢ્યા….

પતિનું મોત નીપજ્યું હતું, જ્યારે પત્ની અને બાળકને બચાવી લેવામાં આવ્યા હતા….