ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે કેરા ખાતે ગણેશજીની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું

તા, 27/8/2025 ના ગણેશ ચતુર્થી ના પર્વ નિમિત્તે કેરા ખાતે એકતા ગ્રુપ તેમજ શ્રી મંગલેશ્વર મહાદેવ સત્સંગ મંડળ ગ્રુપ આયોજિત સાંજે 5 કલાકે ગણેશજીની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું હતું ત્યારબાદ 7,30 કલાકે સ્વામિનારાયણ મંદિર ખાતે ગણપતિજીની ભવ્ય આરતી યોજાઈ હતી