મહત શ્રી યોગી દેવનાથ બાપુ તેમજ અન્ય 6 ભાઈઓ 6 દિવસથી અનશન પર

આજ રોજ 6 દિવસે અનશન માં બેઠલ મહત શ્રી યોગી દેવનાથ બાપુ તેમજ અન્ય 6 ભાઈઓ પણ આ અનશન માં બેઠલ છે જે પ્રદશન ચાલુ છે તેમાં આજ સાજ સુધી.200થી વધારે સાસ્થાઓ 170થી વધારે ગૌ સમિતિઓ તેમજ 250થી વધારે સાધુ સંતો તેમજ રાજકીય અને સામાજીક અગ્રણીઓ અને 3000 થી પણ વધારે ગૌ પ્રેમીઓ અને ભારતીય કિસાન સંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ જગમાલભાઈ આય તેમજ અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા એ રુબરુ હાજરી આપી અને આ અનસન આંદોલન ને જાહેર સમર્થન આપ્યું અને આવનારા દિવસો માં જે પણ કાર્યકર્મો આપવા પડશે તેના માટે સહમતિ દર્શાવી.
અને આવનારા દિવસો માં જો સરકાર કોઈ પણ નિર્ણય પર નથી આવતી તોહ સમસ્ત હિન્દુ સમાજ અને તમામ ગૌ પ્રેમીઓ સાધુ સંતો ના આદેશ પર જે પ્રતિક્રિયા આપવા તત્પરતા દર્શાવી.
લી.
અનશન ધરણા પ્રદશન છાવણી.
કલેક્ટર કચેરી સામે. ભુજ. કચ્છ