ૐ ગં ગણપત્યે નમો નમ:

તા.૩૧/૦૮/૨૦૨૫
સર્વસાધ્ય બાપાની વિદાયનો આ દિવસ છે. આપણે સૌ આજે પ્રતિમાજી ને સ્નાન કરાવવાના પ્રતીક રૂપે જલાભિષેક કરીશું ત્યારબાદ વિસર્જન ની વિધિ કરીશું જેમાં સહુ ભક્તજનો આમંત્રિત છે, દરેકે પોતાના ઘેર ત્રાંબાના પાત્ર(લોટો) માં શુદ્ધ જળ માં ગંગાજળ , ગૌમુત્ર અને દૂધનું માત્ર એકજ ટીપું નાખી જલાભિષેક કરવો
વિસર્જન ની વિધિ પુરી થયા બાદ બાપા ની મુર્તિ ની માટી ઘેર લઈ જઈ તુલસી ક્યારામાં સ્થાપિત કરવી જેથી સૌને આખું વર્ષ બાપા ના આશીર્વાદ મળતા રહે.*