રામદેવપીર મેળો યોજાનાર મેળા અંગે અખબારી યાદી

નખત્રાણા નગરપાલિકા દ્વારા આગામી ता.2.9.2025 थी 4.9.2025 3 (त्रा) हिवस માટે, રામદેવપીર મેળાનું આયોજન રામદેવપીર મંદિર પાસેના ગ્રાઉન્ડમાં યોજવાનું નક્કી કરેલ છે. આ માટે નગરપાલિકા દ્વારા શહેરીજનોને તેમજ આજુ બાજુ ના ગામના રહેવાસી ઓને જાહેર આમંત્રણ પડાવવામાં આવે છે.

જેમાં તા.2.9.25 ના મેળો ખૂલો મૂકવામાં આવશે .તા.૪.૯.૨૦૨૫ બપોરે મલ-કુસ્તી(બલ મળાખડો)નો કાર્યક્રમ યોજવામાં આવનાર છે.તેથી સર્વે ને મેળાની મજા માણવા આમંત્રણ પાઠવવામા આવે છે.