આજ રોજ આઠમાં દિવસે પણ મહત શ્રી યોગી દેવનાથ બાપુ તેમજ અન્ય 7 ભાઈઓ અનશન પર

આજ રોજ 08 દિવસે અનશન માં બેઠલ મહત શ્રી યોગી દેવનાથ બાપુ તેમજ અન્ય 7 ભાઈઓ પણ આ અનશન માં બેઠલ છે જે પ્રદશન ચાલુ છે તેમાં આજ સાજ સુધી.330થી વધારે સાસ્થાઓ 245થી વધારે ગૌ સમિતિઓ તેમજ 350થી વધારે સાધુ સંતો તેમજ રાજકીય અને સામાજીક અગ્રણીઓ અને 4100 થી પણ વધારે ગૌ પ્રેમીઓ એ રુબરુ હાજરી આપી અને આ અનસન આંદોલન ને જાહેર સમર્થન આપ્યું અને આવનારા દિવસો માં જે પણ કાર્યકર્મો આપવા પડશે તેના માટે સહમતિ દર્શાવી.
અને આવનારા દિવસો માં જો સરકાર કોઈ પણ નિર્ણય પર નથી આવતી તોહ સમસ્ત હિન્દુ સમાજ અને તમામ ગૌ પ્રેમીઓ સાધુ સંતો ના આદેશ પર જે પ્રતિક્રિયા આપવા તત્પરતા દર્શાવઆજે પૂર્વ બીજેપી MLA T Raja Singh એ બાપુ ને સોશિયલ મીડિયા માં વિડિઓ દ્વારા સમર્થન આપ્યો અને ગૌ માતા ને રાજ્ય માતા જાહેર કરવા માટે સરકાર ને અપીલ કરી.
ખાસ. ટૂંક સમય માં આગળ ની રણનીતિ ઓ જાહેર કરશું તો સહુ ગૌ પ્રેમીઓ ત્યાર રહે.
લી.
અનશન ધરણા પ્રદશન છાવણી.
કલેક્ટર કચેરી સામે. ભુજ. કચ્છ