પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મિડીયા ના તમામ મિત્રો ને ગાય માતાને રાજ્ય માતા જાહેર કરવાની માંગણીનું સરકાર દ્વારા સ્વીકાર
પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મિડીયા ના તમામ મિત્રો ને ગાય માતાને રાજ્ય માતા જાહેર કરવાની માંગણીનું સરકાર દ્વારા સ્વીકાર
તારીખ 25 ઑગસ્ટ 2025 થી ગાયમાતાને રાજ્ય માતા જાહેર કરવા માટેના અનશન આંદોલન પર બેઠેલ પૂજ્ય મહંત શ્રી યોગીદેવનાથ બાપુ અને અન્ય સંતો દ્વારા સરકાર સાથે વાતચીત થયેલ હોય સરકારના પ્રતિનિધિ આજરોજ બપોરના 3:00 વાગે અનસન સ્થળ પર હાજર રહેશે અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાય માતાને રાજ્ય માતા જાહેર કરવા ની માંગણી સ્વીકારેલ હોય જે સરકાર ની વાત ને પ્રતિનિધિ મંડળ આંદોલન સ્થળ પર હાજર રહી પારણા નો કાર્યકર્મ રાખેલ છે તો પ્રેસ મીડિયા ના ભાઈઓ ને કવરેજ માટે પધારવું. જય ગૌ માતા
સમય.03.00 વાગે બપોરે આજ રોજ.
સ્થળ. અનશન છાવણી.
કચ્છ કલેક્ટર કચેરી ની સામે. ભુજ કચ્છ