કોટડા ગામ માં રામાપીરના મંદિર સુધી નેજાનો કાર્યક્રમ યોજાયો

કોટડા ગામમાં ગામ હસ્તકલા નગરથી રામાપીરના મંદિર સુધી નેજા ચડાવવામાં આવ્યું હતું
અનુસૂચિત જાતિ મેઘવાળ સમાજ દ્વારા આયોજિત રામાપીર નું નેજા નું કાર્યક્રમ ડીજે સાથે રાખવામાં આવ્યું હતું

રાણાભાઇ વેરાભાઈ કાગિ શામજીભાઈ વેરાભાઈ કાગિ દ્વારા નેજા પ્રસાદી અને ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માઈનોરેટિ મહાસઘ રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય કચ્છ જિલ્લા ભુજ સંગઠન શ્રી પ્રમુખ ખેમચંદભાઈ ઉર્ફે હમીરભાઈ શામળિયા સરપંચ શ્રી મ્યાજર ભાઈ.શામળીયા દક્ષકુમાર ભારમભાઈ શામળીયા અરવિંદભાઈ કાગિ વિક્રમભાઈ કાગિ વિરમભાઈ કાગિ સર્વે માતા બહેનોનો ભાઈઓ આગેવાનો સમાજના ગ્રામજનો આગેવાનો માતા બેન હો સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જે રામાપીર સાથે ઉજવણી કરવામાં આવી હતી