અંજારના ભીમાસર સહારા ગામમાં વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image

અંજાર ખાતે આવેલ ભીમાસર સહારા ગામમાં વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ભીમાસર સહારા ગામમાં રહેનાર 65 વર્ષીય રાધીબેન વેલાભાઈ ડુંગરિયા પોતાના ઘરે હાજર હતા, ત્યારે સવારના અરસામાં ગળેફાંસો ખાઈ જીવ ગુમાવ્યો હતો. આ વૃદ્ધાએ કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની વધુ તપાસ પોલીસે આદરી છે.