ભુજના માધપરમાં ધોળા દિવસે છવાયું ભારે અંધાર પટ : આકાશ થયું કાળું ડીબાંગ


ભુજના માધપરમાં ધોળા દિવસે છવાયું ભારે અંધાર પટ….
ધોળા દિવસે કાળું ડીબાંગ આકાશ જોવા મળ્યું …..
સાથોસાથ ભારે વરસાદ પણ વરસી રહ્યો છે…..
આની સાથે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે …..