માધાપરના નાના યક્ષના માં વરસાદે પડ્યો રંગમાં ભંગ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છમાં વરસાદ
માધાપરના નાના યક્ષના માં વરસાદે પડ્યો રંગમાં ભંગ
નાના વેપારીઓ ને નુકસાન ઉઠાવવાનો આવ્યો વારો
બહાર થી ધંધો કરવા આવેલા વેપારીઓના ટ્રાન્સપોર્ટ ભાડા અને મેળા સ્ટોલના ભાડા પણ તૂટ્યા
વેચવા લઈ આવેલ માલને પણ ભારે નુકસાન