હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા દ્વારા અમદાવાદ, ગુજરાતમાં નવીCB125 હોર્નેટ અને શાઇન 100 DX લોન્ચ

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ન્ડયા (HMSI) એ અમદાવાદ, ગુજરાતમાં નવી CB125 હોર્નેટ અને શાઇન 100 DX રજૂ કરી. નવી હોન્ડા CB125 હોર્નેટની કિંમત રૂ. 1,12,000 (સ્પેશિયલ ઇન્ટ્રોડક્ટરી ઑફર) નક્કી કરવામાં આવી છે, જ્યારે શાઇન 100 DX ની કિંમત રૂ. 74,959 રાખવામાં આવી છે. બધી કિંમતો એક્સ-શો રૂમ, અમદાવાદ માટે લાગુ પડે છે. કાંપનીએ બંને મોટરસાયકલ માટે મેગા કસ્ટમર ડિલિવરીઝની શરૂઆત પણ કરી છે
નેક્સ્ટ-જન રાઇડર્સને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલી CB125 હોર્નેટ, તેના સ્પોટી સ્ટાઇલિંગ અને થ્રિલિંગ પરફોર્મન્સ સાથે ‘Ride Your Rizz’ ની સ્પિરિટ દર્શાવે છે. બીજી તરફ, શાઇન 100 DX પોતાના હેરિટેજને આગળ વધારતા નવા એન્હાન્સ્ડ ફીચર્સ અને પ્રીમિયમ સ્ટાઇલિંગ સાથે આવે છે, જે ગ્રાહકોની અપેક્ષાઓને પૂર્ણ કરે છે
રીપોર્ટ બાય: અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.