ભારતની સરહદમાં પ્રવેશેલ સગીર વયના પાકિસ્તાનીને સીમા સુરક્ષા દળે ઝડપ્યો

copy image

સરહદે પકડાયેલા પાકિસ્તાની સગીર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે…
ભારતની સરહદમાં કોઇ કારણે આવી ગયેલા સગીર વયના પાકિસ્તાનીને સીમા સુરક્ષા દળે ઝડપી પાડ્યો…
ગત જુલાઈ માસમાં જળ સીમામાં પેટ્રોલિંગમાં દરમ્યાન મળી આવેલ આ શંકાસ્પદ ઈસમ….
પૂછતાછ કરતાં પાકિસ્તાનથી માછીમારી કરવા નીકળ્યા બાદ ભારતીય જળસીમામાં પ્રવેશ્યો હોવાનું સામે આવ્યું…