હિંમતનગરમાં વરસાદી માહોલ વચ્ચે હાથમતી નદીમાંથી સામે આવી ભયાનક દુર્ઘટના

copy image

copy image

હિંમતનગરમાં વરસાદી માહોલ વચ્ચે હાથમતી નદીમાંથી સામે આવી ભયાનક દુર્ઘટના…

કોઝ વે પર પાણી વહેતું હોવા છતાં ત્રણ લોકો રસ્તો ક્રોસ કરવા જતાં તણાઈ હોવાના અહેવાલ આવ્યા સામે…

બે યુવાનોને તરવાની આવડત હોવાથી બચી ગયેલ તેમજ એક મહિલાને નદીના ભયંકર પ્રવાહે ખેંચી ગયો હતો…

હાથમતી નદીમાં તાજેતરમાં વરસાદી પાણીના કારણે પાણીનું સ્તર વધતાં ઘટનાઓનું જોખમ વધ્યું…