ભડલી-નથ્થરકુઇ ચાર રસ્તે આવેલી નદી નજીક કૂવામાં એક ઊંટડી અકસ્માતે પડી જતાં રેસ્ક્યૂ કરાયું

copy image

copy image

નખત્રાણા ખાતે આવેલ ભડલી-નથ્થરકુઇ ચાર રસ્તે આવેલી નદી નજીક કૂવામાં એક ઊંટડી અકસ્માતે પડી જતાં તેનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, માજી સરપંચ ગુલામ મકવાણાને કોઈ માલધારીએ ફોન દ્વારા જાણ કરેલ હતી કે તેની ઊંટડી અકસ્માતે કૂવામાં પડી ગયેલ છે. બાદમાં .સી.બી., દોરડા વગેરે લઇ ગામના અન્ય લોકોને બોલાવી આ ઊંટડીને બહાર કાઢવામાં આવી હતી.