ખરાબ હવામાનને પરીણામે પ્રધાનમંત્રી શ્રી મોદીના કાર્યક્રમમાં બદલાવ કરાયો

copy image

ખરાબ હવામાનને પરીણામે પ્રધાનમંત્રી શ્રી મોદી મણિપુર – ઈમ્ફાલ એરપોર્ટ ઉતર્યા….
PM મોદી મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસે છે…
૭૧,૮૫૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવશે….
ખરાબ હવામાનને કારણે તેમના કાર્યક્રમમાં બદલાવ કરવામાં આવેલ છે…