સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા અમુક દિવસોથી વરસાદે આરામ લીધો : નર્મદા ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો

copy image

સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા અમુક દિવસોથી વરસાદે આરામ લીધો…
ત્યારે સત્રો જણાવી રહ્યા છે નર્મદા ડેમના ઉપરવાસમાંથી વરસાદી પાણીની અત્યંત આવક થઈ ગયેલ છે….
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો હોવાની નોંધ લેવાઈ છે….
બહોળી માત્રામાં વરસાદી પાણીનો સંગ્રહ થતાં ડેમની સપાટી સિઝનમાં બીજીવાર 136 મીટરને પાર પહોંચી ચૂકી છે….
ડેમની સપાટી 136 મીટરને પાર પહોંચતા ડેમના 10 દરવાજા ખોલી દેવામાં આવેલ છે…