રાજકોટ નો આજી ડેમ 1 ઓવર ફ્લો ની તૈયારી મા


રાજકોટ મા સતત બે દિવસ વરસાદ વરસી રહ્યો છે ત્યારે
વાત કરીયે રાજકોટ ના આજી ડેમ 1ની તો
અતિયારે હાલ આજી ડેમ 1 29 ફૂટ ફરાય ગયો છે
હવે માત્ર થોડો વરસાદ વરસે એટલે આજી ડેમ 1 છે તે ઓવર ફ્લો થય સકે છે
જી હા આપને ફરીથી જણાવિદયે કે રાજકોટ નો આજી ડેમ 1 તે ઓવર ફ્લો થય સકે છે
તેને લયને નીચાણ વારા વિસ્તારો ને પણ એલેટ કરી દેવામાં આવ્યા છે
એક તરફ રાજકોટ વાસીઓ માટે પાણી ને લયને એક સારા સમાચાર કય શકાય
અને આજી ડેમ 1 ને હાલ લોકો પણ જોવા માટે આવિ રહીયા છે

રીપોર્ટર સંજય ભોજાણી સાથે ચેતન સોલકી રાજકોટ