રાજકોટ ના બૅડી સીટ મા આવેલ મા ભીચરી ગામ ને જોડતો રસ્તો બિસ્માર હાલતમા તેને લયને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવા મા આવ્યુ

રાજકોટ ના ભીચરી ગામ થી ખેરડી ગામ સુધી નો રસ્તા મા ખાડા રાજ
અનેક રાહદારી પરેશાન

અનેક વાર સરકાર ને રજૂઆત કરવા છતાં કોઈ દેખાતું નથી

આ બિસ્માર રસ્તા ને જોવા માટે પણ નથી આવતું ધારા સભ્યો ને અનેકવાર રજુવાત કરવા છતાં ધારાસભ્ય દેખાતા પણ નથી

Aap (આમ આદમી )પાર્ટી દ્વારા ગામની મુલાકાત લય રેલી કાઢી ને વિરોધ પ્રદર્શન કર્યું હતું રસ્તા વિરોધ નોંધાયો હતો
જેમા રોડ રસ્તા ના તેમજ અમુક લોકો હેલમેટ પેહરીને વિરોધ કર્યો હતો

રિપોટર સંજય ભોજાણી સાથેચેતનસોલંકીરાજકોટ