તલાટીની મુખ્ય પરીક્ષા અંદાજે ૧૪-૧૦-૨૦૨૫ થી લેવાનું આયોજન
ગૌણ સેવા પસંદગી મંડળે મહેસૂલી તલાટી ની પરીક્ષા મહેસૂલ વિભાગની મદદથી ૨૩ જિલ્લાઓ અને ૧૩૮૪ કેન્દ્રોમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
આ પરીક્ષા આપનાર તમામ ઊમેદવારો તથા પરીક્ષા સાથે સંકળાયેલ તમામ અધિકારીઓ તથા કર્મચારીઓનો મંડળ વતી આભાર અને અભિનંદન !
મહેસૂલી તલાટીની મુખ્ય પરીક્ષા સંભવતઃ 14/10/2025 થી યોજાશે, જેની તમામ ઊમેદવારોએ નોંધ લેવા વિનંતી