ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશનનો રૂ. ૬૦,૫૪,૪૮૦/- નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ કાઈમ બ્રાન્ચ પુર્વ-૬ચ્છ, ગાંધીધામ


પોલીસ મહાનિરીક્ષક થી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વે કરછ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી પોલીસ ઈન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી ની ટીમ ગાંધીધાગ એ ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હડીકત મળેલ કે ગળપાદર ગામે સાંગ નદી પાસે આવેલ ગૌશાળા તથા જુના રેલ્વે પુલની વચ્ચે આવેલ જગ્યામાં સચીન વિનોદભાઈ ચૌહાણ તથા તેના માણસો ભેગા મળી આઈસર બંધ કન્ટેનરમાં મરચાની બોરીઓની આડમાં મોટા પ્રમાણમાં પ્રતિબંધીત વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે અને આ વિદેશી દારૂનુ હાલે કર્ટીગ કરી રહેલ છે એવી ચોક્કસ બાતમીની ખરાઈ કરી એલ.સી.બી. ની ટીમ દ્વારા જરૂરી વર્ડ આઉંટ ડરી આ જગ્યાએ રેઈડ કરી નીચે જણાવ્યા મુજબનાં ઇસમને પ્રોહી મુદામાલ સાથે પકડી પાડી તેના વિરુધ્ધ તેમજ હાજર નહિ મળી આવેલ ઈરામો વિરુધ્ધ ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે.માં ગુનો દાખલ કરાવી ડાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ એલ.સી.બી. દ્વારા ચલાવવામાં આવી રહેલ છે.
પડડાયેલ આરોપીનું નામ
(૧) અરબાઝ સ/ઓ સાયરાબાનુ શાહમદાર ઉ.વ.૨૨, ૨હે સર્વે નં.૪૪૪, રામદેવપીર મંદીરની બાજુમાં, ક્રિશ્ના સોસાયટી, વર્ષામેડી સીમ, વર્ષામડી તા.અંજાર ગાંધીધામ
(દારૂનો જથ્થો મંગાવનાર)
હાજર ન મળી આવેલ આરોપીઓનાં નામ
(૧) સચિન ઉર્ફે સતલો વિનોદભાઈ ચૌહાણ રહે.ગળપાદર તા.ગાંધીધામ
(દારૂનો જથ્થો મંગાવનાર) (પ્રોહી.બુટલેગ૨)
(૨) વિપુલ ઉર્ફે વિશાલ લક્ષ્મણભાઈ પટેલ રહે.ગળપાદર તા. ગાંધીધામ (દારૂનો જથ્થો મંગાવનાર)
(3) સાગર ઉર્ફે વાઘ ઈશ્વરદાસ લશ્કરી રહે.ગળપાદર તા.ગાંધીધામ
(દારૂનો જથ્થો મંગાવનાર)
(૪) નીખીલ ઉર્ફે નીકલો બીજલભાઈ વિરડા રહે.ગળપાદર તા.ગાંધીધામ
(દારૂનો જથ્થો મંગાવનાર)
(૫) આઈશર બંધ કન્ટેનર રજી.નં.NL-01 AG-2673 વાળાંના ચાલક/માલીક
(૬) મો.નં.૬૩૫૦૬ ૨૫૭૮૬ તથા મો.નં.૯૦૨૩૦ ૪૬૧૨૭ વાળાના ધારડ
(૭) રણજીતસિંહ નામનો ઈરામ (દારૂનો જથ્થો મોકલનાર)

આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ
(૧) રાચિન ઉર્ફે સતલો વિનોદભાઈ ચૌહાણ
ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૦૫૬૨/૨૨ પ્રોઠી.ડ.૬૫એ,ઇ,૧૧૬બી વિગેરે ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૦૧૮૬/૨૩ પ્રોહી.ડ.૭૫એ,ઇ,૧૧૬બી વિગેરે
(૨) સાગર ઉર્ફે વાઘ ઈશ્વરદાસ લશ્કરી
- ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૦૨૮૭/૨૫ પ્રોહી.૬.૬૫એ,ઈ,૧૧૬બી વિગેરે ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૦૨૮૮/૨૫ પ્રોહી.ડ.૭૫એ,ઇ,૧૧૧બી વિગેરે.
આ ડામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.