મુન્દ્રા પોર્ટનો નવો રેકોર્ડ કાર્ગો ઇવેક્યુએશનમાં ટોપ ક્લાસ લોજિસ્ટિક્સ એક જ દિવસમાં 24 ડબલ-સ્ટેક કન્ટેનર ટ્રેનો હેન્ડલ કરી


અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) નવા-નવા રેકોર્ડ સર્જી રહ્યું છે. અદાણી પોર્ટ્સ મુન્યાએ એક જ દિવસમાં 24 ડબલ-ટેક કન્ટેનર ટ્રેનો હેન્ડલ કરીને અને 3,180 TELU: (વીસ-ફૂટ ઇક્વિવેટલેન્ટ યુનિટ્સ) ઇવેક્યુએટ કરીને એક નોંધપાત્ર સિદ્ધિ મંસલ કરી છે. આ રેકોર્ડબ્રેક ઇવેક્યુએશન મુંબ પોર્ટની ચોકસાઇ અને ઝડપ સાથે મોટા જથ્થામાં કાર્ગોનું સંચાલન કરવાની કારર્યક્ષમતા દર્શાવે છે. તે પોર્ટની અદ્યતન ટેકનોલોજી અને સુવ્યવસ્થિત પ્રક્રિયાઓનો પુરાવો છે.
12 સપ્ટેમ્બર, 2025 ના રોજ એક જ દિવસમાં 24 ડબલ-સ્ટેક કન્ટેનર ટ્રેનો હેન્ડલ કરીને મુંલ પોર્ટે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ અભૂતપૂર્વ સીમાયિક બદરના અત્યાધુનિક માળખાગત સુવિધાઓ અને સીમલેક્ષ લોજિસ્ટિક્સ ામગીરીને રેખાંકિત કરે છે. તે બંદર કાર્યક્ષમતામાં વૈશ્વિક નેતા તરીકે તેની સ્થિતિ વધુ પ્રજબૂત બનાવે છે.
ડમલ-સ્ટેક ટ્રેનોને હેન્ડલ કરવાની બંદાની ક્ષમતા – કાર્યક્ષમતાને મહત્તમ કરવા કન્ટેનર કટેકિંગ, માલની ઝડપી મુવમેન્ટને મક્ષમ બનાવી ટર્નઅરાઉન્ડ સમય ઘટાડે છે અને સપ્લાય વિલન કાર્યક્ષમતામાં વધારો કરે છે. અદાણી પોર્ટમના લોજિષ્ટિકલાની આ વિક્રમજનક સમગીરી બંદર કયગીરીમાં શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિત્રિત કરે છે. તે પોર્ટની અત્યાધુનિક માળખાગત સુવિધાબો અને સમર્પિત ટીમનું પ્રદર્શન છે.
મુખ્ય પોર્ટની અપ્રતિમ મફળના ભારતના વેપાર ઇકોસિસ્ટમ માટે બેક વરદાન સમાન છે. જે કનેક્ટિવિટીમાં વપાતે કરે છે અને કાર્યક્ષમ કાર્ગો મોલમેન્ટ પર આધાર રાખતા વ્યવસાયીને ટેકો આપે છે. ઉદ્યોગ નિષ્ણાતોએ આ શ્રીમ:ચિહ્નને ગેમ-ઘેન્જર તરીકે આવકારે છે. નૈત્રિક દરિયાઇ વેપારમાં એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે મુન્હાની ભૂમિકાને તે વધુ મજબૂત બનાવે છે.
જેમ જેમ અદાણી પોર્ટ્સ નવીના અને વિશ્વસ્તરણ કરવાનું ચાલુ રાખે છે. તેમ તેમ આ રેકોર્ડ લોજિસ્ટિકમા અને માળામદગત મુવિધ્ધઓમાં ભારતની વધતી જતી કુથતત. ભવિષ્યમાં વધુ મોટી સિડિઓ માટેનો માર્ગ મોકાતી કરે છે. મુન્ધ પોર્ટ તાજેતરમાં અનેક કૉમદેવકી બાલ કાવી છે. ઓગાટ 2025 મા APSEZ મેં રેકોર્ડ સમયમાં તેના પોર્ટફોલિયોમાં 400 MMT શ્રી. વધુ ભીંનું સંચાલન કર્યુનો હતું. જેમાં બેકલા મુન્દ્રાએ આ વોલ્યુમમાં નોંધપત્ર યોગદાન આપ્યું હતું. વાળી આ વર્ષની શરૂઆતમાં એક જ મહિનામાં 16.1 MMT Nગીનું સંચાલન કરીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતી, જે ભારતના મુખ્ય દરિયાઇ હબ તરીકે તેની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવે a