રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તેમજ પોષણ  પખવાડીયુ “સ્વસ્થનારી સશક્ત પરિવાર” અંતગર્તસ્ત્રીરોગ માટે સારવાર સલાહ કેમ્પ  તથા યોગ કેમ્પ ,વ્યંધત્વ નિવારણ અંગેની પ્રેસનોટસરકારી આયુર્વેદ હોસ્પિટલ-ભુજ

copy image

copy image

જયભારતસાથઉપર્યુક્તવિષયેજણાવવાનુંકે,તા ૨૦/૦૯/૨૦૨૫ શનિવાર ના રોજઅત્રેની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે સ્ત્રી રોગ PCOD,માસિકની અનિયમિતતા, થાઈરોઈડ, શ્વેતપ્રદર (સફેદપાણી)પડવાની સમસ્યા, અને વંધ્યત્વ નિવારણ માટે યોગ્ય માર્ગદર્શન અને નિ:શુલ્ક  સારવાર – સલાહ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે.સવારે ૮:૩૦ થી ૧૨:૩૦

સ્થળ : સરકારી આયુર્વેદ હોસ્પિટલ-ભુજ         વૈદ્ય પંચકર્મ વર્ગ-૧

તારીખ : ૨૦/૦૯/૨૦૨૫(શનિવાર)સરકારી આયુર્વેદ હોસ્પિટલ

સમય : સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ભુજ-ક્ચ્છ