ગુજરાત પોલિસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ની પેટા કલમ-૧ મુજબનું જાહેરનામું

પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજના તા.૧૫/૦૯/૨૦૨૫વાળા પત્રની વિગતે આગામી દિવસોમાં માતાના મઢ જતાં પદ્યાત્રીઓના વશારાનાં કારણે ભુજથી માતાના મઢ હાઈવે પર ટ્રાફિક સમસ્યા રહેતી હોય, અકરમાત અને જાનમાલને નુકશાન થવાની સંભાવના હોય, કોઈ ગંભીર અકરગાત ન બને તે આશયથી અને માર્ગમાં ટ્રાફિક નિયંત્રણ જળવાઈ રહે તે માટે નખત્રાણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ દેશલપર (વાંઢાય) થી ટોડીયા ફાટક સુધીના ૨૨તાને તા.૧૮/૦૯/૨૦૨૫થી તા.૦૨/૧૦/૨૦૨૫ સુધી ભારે વાહનો માટે પ્રતિબંધિત કરી. અનુરાચિમાં જણાવેલ વૈકલ્પિક ૨૨તાનો ઉપયોગ કરવા જાહેરનામું બહાર પાડવા દરખારત રજુ થયેલ છે જે ધ્યાને લેતા ટ્રાફિક વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર નીચે જણાવ્યા મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે.

જેથી હું ડી.પી.ચીઠાણ, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, કરાક-બુજ, ગુજરાત પોલિસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) અન્વયે મળેલ અધિકારની રૂએ તા.૧૮/૦૯/૨૦૨૫થી તા.૦૨/૧૦/૨૦૨૫ સુધી નખત્રાણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ દેશલપર (વાંઢાય) થી ટોડીયા ફાટક સુધીના ૨૨તા પરથી ભારે વાહનોની અવર-જવર બંધ કરવા તથા નીચે અનુસુચિમાં જણાવેલ ૨૨તા/માર્ગોનો ઉપયોગ કરવા હુકમ કરુ છે.

આ હુકમની અંદર બારે જાહન શાબ્દનો અર્થ મોટર વ્હીકલ એક્ટમાં જે વ્યાખ્યા આપી છે તેનો સમાવેશ થાય છે.