“પશ્ચિમ કચ્છ જીલ્લાના કૃખ્યાત પ્રોહિબિશનના લિસ્ટેડ આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પ્રોહિબિશનના કૃખ્યાત લિસ્ટેડ બુટલેગરોને પકડી પાડવા માટે સુચના આપેલ.

જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી નાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા કૃખ્યાત લિસ્ટેડ બુટલેગરોને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના એ.એસ.આઈ. દેવજીભાઇ મહેશ્વરી, અનિરૂધ્ધસિંહ રાઠોડ, સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, મયુરધ્વજસિંહ જાડેજા, સુનીલભાઇ પરમાર, મુળરાજભાઈ ગઢવી, સુરજભાઇ વેગડા, લીલાભાઇ દેસાઇ, નવીનભાઇ જોષી, રાજેન્દ્રસિંહ રાઠોડ, રણજીતસિંહ જાડેજા, શક્તિસિંહ ગઢવી, દિવ્યરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા, જીવરાજી ગઢવી, કલ્પેશભાઇ ચૌધરી તથા ડ્રા. અશ્વિનભાઇ ગઢવી તથા સી ટીમના રમીલાબેન સાહુ તથા ગાયત્રીબેન બારોટનાઓ માંડવી તાલુકા વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન મયુરધ્વજસિંહ જાડેજા તથા સુનીલભાઇ પરમારનાઓને ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસ આધારે મળેલ બાતમી હકીકત આધારે આરોપી (૧) યુવરાજસિંહ વજુભા જાડેજા રહે. ગામ ત્રગડી તા.માંડવી (૨) જીતુભા મંગલસિંહ સોઢા રહે. ગામ ખાનાય તા.અબડાસા તથા (૩) હંસાબા હરીસંગજી જાડેજા રહે. માંડવી વાળાઓ નીચે મુજબના ગુનામાં નાસતા ફરતા હોય જેઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

:• કબ્જે કરેલ મુદ્દામાલ(૫,૫૧,૦૦૦/-)

રોકડા રૂપિયા કિં.રૂ. ૫,૦૦,૦૦૦/-

મોબાઇલ ફોન નંગ ૦૫ કિં.રૂ. ૫૦,૦00/-

ડોન્ગલ નંગ ૦૧ કિં.રૂ.૧,૦૦૦/-

યુવરાજસિંહ વજુભા જાડેજા નીચેના ગુનામાં નાસતો ફરતો હતો.

માંડવી મરીન પો.સ્ટે. ગુ.ર.નં. ૪૩/૨૫ પ્રોહી કલમ- ૬૫(એ)(ઈ), ૮૧, ૮૩, ૧૧૬(બી),૯૮(ર), તથા BNS કલમ- ૧૧૧(૨)(બી), ૧૧૧(૩),૧૧૧(૪) મુજબ

કોઠારા પો.સ્ટે. ગુ.ર.નં. ૭૪/૨૦૨૫ પ્રોહિ કલમ

માંડવી મરીન પો.સ્ટે. ગુ.ર.નં. ૬૩/૨૫ પ્રોહી કલમ- ૬૫(એ)(ઈ), ૮૧, ૮૩, ૧૧૬(બી),૯૮(૨), તથા BNS કલમ- ૧૧૧(૨)(બી), ૧૧૧(૩),૧૧૧(૪) મુજબ

કોડાય પો.સ્ટ. ગુ.ર.નં.૦૨૦૬/૨૦૨૫ પ્રોહી ક.-૬૫(એ),૬૫(ઇ),૮૧,૯૮(૨) મુજબ

  • પ્રાગપર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૪૬૭/૨૦૨૫ પ્રોહી કલમ- ૬૫-(એ) (ઈ), ૧૧૬(બી), ૮૧,૮૩,૯૮(૨) મુજબ

મુંદરા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૩૪૯/૨૦૨૫ પ્રોહી કલમ- ૬૫-(એ)(ઈ),૧૧૬(બી), ૮૧,૮૩,૯૮(૨) મુજબ

જીતુભા મંગલસિંહ સોઢા નીચેના ગુનામાં નાસતો ફરતો હતો.

માંડવી મરીન પો.સ્ટે. ગુ.ર.નં. ૬૩/૨૫ પ્રોહી કલમ- ૬૫(એ) (ઈ), ૮૧, ૮૩, ૧૧૬(બી), ૯૮(૨), તથા BNS કલમ- ૧૧૧(૨)(બી), ૧૧૧(૩),૧૧૧(૪) મુજબ

કોડાય પો.સ્ટ. ગુ.ર.નં.૦૨૦૬/૨૦૨૫ પ્રોહી ક.-૬૫(એ),૬૫(ઇ),૮૧,૯૮(૨) મુજબ

પ્રાગપર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૪૬૭/૨૦૨૫ પ્રોહી ક.- ૬૫-(એ)(ઈ), ૧૧૬(બી), ૮૧,૮૩,૯૮(૨) મુજબ

મુંદરા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૩૪૯/૨૦૨૫ પ્રોહી ક.- ૬૫-(એ) (ઈ),૧૧૬(બી), ૮૧,૮૩,૯૮(૨) મુજબ

નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૦૫/૨૦૨૪ પ્રોહી ક.- ૬૫-(એ)(ઈ), ૮૧,૯૮(૨) વિગેરે મુજબ

વાયોર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૯૫/૨૦૨૫, પ્રોહી ક.- ૬૫ (એ)(ઈ), ૮૧ મુજબ

વાયોર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૯૬/૨૦૨૫, પ્રોહી ક.- ૬૫ (એ)(એ) મુજબ

જખૌ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૪૯/૨૦૨૫, પ્રોહી ક.- ૬૫ (એ)(ઇ) મુજબ

ગઢશીશા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૦૫/૨૦૨૫, પ્રોહી ક.- ૬૫ (એ)(ઇ) વિગેરે મુજબ

ગઢશીશા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૭૫/૨૦૨૪, પ્રોહી ક.- ૬૫ (એ)(ઇ) વિગેરે મુજબ

હંસાબા હરીસંગજી જાડેજા નીચેના ગુનામાં નાસતા ફરતા હતા.

  • માંડવી મરીન પો.સ્ટે. ગુ.ર.નં. ૪૩/૨૫ પ્રોહી કલમ-૬૫(એ)(ઈ), ૮૧, ૮૩, ૧૧૬(બી),૯૮(૨), તથા BNS કલમ- ૧૧૧(૨)(બી), ૧૧૧(૩),૧૧૧(૪) મુજબ

આરોપીઓનો ગુનાહિત ઇતીહાસ.

  1. યુવરાજસિંહ વજુભા જાડેજાનો ગુનાહિત ઇતીહાસ.

માંડવી પો.સ્ટ. ગુ.ર.નં.૨૭૧/૧૯ પ્રોહી ક.-૬૫(એ), ૬૫(ઈ),૮૧,૯૮(૨) મુજબ

માંડવી પો.સ્ટે. ગુ.ર.નં.૯૦૫/૨૧ પ્રોહી કલમ- ૬૫(એ) (ઈ),૮૧,૯૮(૨) મુજબ

  • માંડવી પો.સ્ટે. ગુ.ર.નં.૯૩૫/૨૦ પ્રોહી કલમ-૬૫(એ) (ઈ), ૮૧, ૯૮(૨) મુજબ

માંડવી મરીન પો.સ્ટે. ગુ.ર.નં. ૪૩/૨૫ પ્રોહી કલમ- ૬૫(એ)(ઈ), ૮૧, ૮૩, ૧૧૬(બી),૯૮(૨), તથા BNS કલમ- ૧૧૧(૨)(બી), ૧૧૧(૩),૧૧૧(૪) મુજબ

માંડવી મરીન પો.સ્ટે. ગુ.ર.નં. ૬૩/૨૫ પ્રોહી કલમ- ૬૫(એ)(ઈ), ૮૧, ૮૩, ૧૧૬(બી),૯૮(ર), તથા BNS કલમ- ૧૧૧(૨)(બી), ૧૧૧(૩),૧૧૧(૪) મુજબ

માંડવી પો.સ્ટે. ગુ.ર.નં.૫૭/૧૫ પ્રોહી કલમ- ૬૫(૧)(બી),૬૫(એ)(ઈ), ૮૧, ૧૧૬(બી), મુજબ

માંડવી પો.સ્ટે. ગુ.ર.નં.૫૫/૧૬ પ્રોહી કલમ- ૬૫(૧) (બી),૬૫(એ)(ઈ), ૮૧, ૧૧૬(બી), મુજબ

  • માંડવી પો.સ્ટે. ગુ.ર.નં.૫૬/૧૬ પ્રોહી કલમ- ૬૫(૧)(બી), ૬૫(એ)(ઈ), ૧૧૬(બી), મુજબ

માંડવી પો.સ્ટે. ગુ.ર.નં.૪૪/૧૭ પ્રોહી કલમ- ૬૫(૧)(બી),૬૫(એ)(ઈ), ૧૧૬(બી), મુજબ

માંડવી પો.સ્ટે. ગુ.ર.નં.૪૫/૧૭ પ્રોહી કલમ- ૬૫(૧)(બી),૬૫(ઈ), મુજબ

માંડવી પો.સ્ટ. ગુ.ર.નં.૧૪૬/૧૯ પ્રોહી ક.- ૬૫(એ), ૬૫(ઈ),૮૧,૯૮(૨) મુજબ

માંડવી પો.સ્ટ. ગુ.ર.નં.૨૩૨/૧૯ પ્રોહી ક.-૬૫(એ), ૬૫(ઈ), મુજબ

માંડવી પો.સ્ટ. ગુ.ર.નં.૦૦૦૯/૨૦૨૦ પ્રોહી ક.-૬૫(એ), ૬૫(ઈ) મુજબ

માંડવી પો.સ્ટ. ગુ.ર.નં.૦૦૧૦/૨૦૨૦ પ્રોહી ક.-૬૫(એ),૬૫(ઈ) મુજબ

માંડવી પો.સ્ટ. ગુ.ર.નં.૦૦૫૬/૨૦૨૦ પ્રોહી ક.-૬૫(એ), ૬૫(ઈ),૧૧૬(બી),૯૮(૨) મુજબ

  • માંડવી પો.સ્ટ. ગુ.ર.નં.૦૮૦૪/૨૦૨૦ પ્રોહી ક.-૬૫(એ),૬૫(ઈ), ૮૧,૯૮(૨) મુજબ

માંડવી પો.સ્ટ. ગુ.ર.નં.૦૮૦૬/૨૦૨૦ પ્રોહી ક.-૬૫(એ),૬૫(ઈ), ૮૧,૯૮(૨) મુજબ

માંડવી પો.સ્ટ. ગુ.ર.નં.૦૮૧૧/૨૦૨૦ પ્રોહી ક.-૬૫(એ), ૬૫(ઈ), ૮૧ મુજબ

માંડવી પો.સ્ટ. ગુ.ર.નં.૦૦૪૦/૨૦૨૧ પ્રોહી ક.-૬૫(એ), ૬૫(ઈ),૯૮(૨), ૮૧ મુજબ

માંડવી પો.સ્ટ. ગુ.ર.નં.૦૦૦૮/૨૦૨૩ પ્રોહી ક.-૬૫(એ), ૬૫(એ), ૯૮(૨), ૮૧ મુજબ

  • માંડવી પો.સ્ટ. ગુ.ર.નં.૦૦૦૭/૨૦૨૩ પ્રોહી ક.-૬૫(એ),૬૫(ઇ),૮૧ મુજબ
  • માંડવી મરીન પો.સ્ટ. ગુ.ર.નં.૦૦૪૭/૨૦૨૩ પ્રોહી ક.-૬૫(એ),૬૫(ઇ),૧૧૬ (બી) મુજબ

મુંદ્રા પો.સ્ટ. ગુ.ર.નં.૦૦૦૫/૨૦૨૦ પ્રોહી ક.-૬૫(એ),૬૫(ઇ),૮૧ મુજબ

મુંદ્રા પો.સ્ટ. ગુ.ર.નં.૦૦૦૯/૨૦૨૦ પ્રોહી ક.-૬૫(એ), ૬૫(એ) મુજબ

મુંદ્રા પો.સ્ટ. ગુ.ર.નં.૦૧૭૪/૨૦૨૦ પ્રોહી ક.-૬૫(એ), ૬૫(ઇ),૮૧ મુજબ

મુંદ્રા પો.સ્ટ. ગુ.ર.નં.૧૦૨૯/૨૦૨૦ પ્રોહી ક.-૬૫(એ),૬૫(એ),૯૮(૨) મુજબ

  • મુંદ્રા પો.સ્ટ. ગુ.ર.નં.૧૦૬૯/૨૦૨૦ પ્રોહી ક.-૬૫(એ),૬૫(એ) મુજબ

મુંદ્રા પો.સ્ટ. ગુ.ર.નં.૮૧૭/૨૦૨૨ પ્રોહી ક.-૬૫(એ),૬૫(એ),૮૧ મુજબ

  • મુંદ્રા પો.સ્ટ. ગુ.ર.નં.૦૯૭૩/૨૦૨૨ પ્રોહી ક.-૬૫(એ), ૬૫(એ), ૧૧૬(બી), ૯૮(૨),૮૧ મુજબ

મુંદ્રા પો.સ્ટ. ગુ.ર.નં.૧૦૧૫/૨૦૨૨ પ્રોહી ક.-૬૫(એ),૬૫(એ),૧૧૬(બી), ૮૧ મુજબ

મુંદ્રા પો.સ્ટ. ગુ.ર.નં.૦૦૫૩/૨૦૨૩ પ્રોહી ક.-૬૫(એ), ૬૫(ઇ),૧૧૬(બી), ૯૮(૨),૮૧ મુજબ

મુંદ્રા પો.સ્ટ. ગુ.ર.નં.૧૨૪૮/૨૦૨૩ પ્રોહી ક.-૬૫(એ),૬૫(ઇ),૮૧ મુજબ

ગઢશીશા પો.સ્ટ. ગુ.ર.નં.૦૦૦૫/૨૦૧૭ પ્રોહી ક.-૬૫(એ),૬૫(ઇ), ૧૧૬(એ), ૬૬-૧- બી મુજબ

નલીયા પો.સ્ટ. ગુ.ર.નં.૧૮૮/૨૦૧૯ પ્રોહી ક.-૬૫(એ), ૬૫(ઇ),૮૧,૯૮(૨) મુજબ

નખત્રણા પો.સ્ટ. ગુ.ર.નં.૦૦૬૫/૨૦૨૦ પ્રોહી ક.-૬૫(એ),૬૫(ઇ),૮૧,૯૮(૨) મુજબ

કોડાય પો.સ્ટ. ગુ.ર.નં.૦૨૦૬/૨૦૨૫ પ્રોહી ક.-૬૫(એ),૬૫(ઇ),૮૧,૯૮(૨) મુજબ

  • અંજાર પો.સ્ટ. ગુ.૨.નં.૦૧૫/૨૦૨૨ પ્રોહી ક.-૬૫(એ),૬૫(ઇ), ૮૧,૯૮(૨) મુજબ

ધાંગધ્રા પો.સ્ટ. ગુ.ર.નં.૦૩૭૬/૨૦૨૦ પ્રોહી ક.-૬૫(ઇ),૮૧,૧૧૬(બી) મુજબ

  • ધાંગધ્રા પો.સ્ટ. ગુ.ર.નં.૦૩૭૮/૨૦૨૦ પ્રોહી ક.-૬૫(એ)(ઇ),૮૧,૧૧૬(બી) મુજબ

3/4

  1. જીતુભા મંગલસિંહ સોઢાનો ગુનાહિત ઇતીહાસ.

નલીયા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૮૮/૨૦૧૯ પ્રોહી ક- ૬૫(એ)(ઈ), ૮૧,૯૮(૨) મુજબ

મુંદરા પો.સ્ટે. ગુ.ર.નં.૫૩/૨૩ પ્રોહી ક- ૬૫(એ)(ઈ), ૯૮(૨), ૮૧ મુજબ

  • કોડાય પો.સ્ટે. ગુ.ર.નં. ૨૦૬/૨૫ પ્રોહી ક-૬૫(એ)(ઈ), ૮૧,૯૮(૨) મુજબ

માંડવી મરીન પો.સ્ટે. ગુ.૨.નં. ૬૩/૨૫ પ્રોહી ક-૬૫(એ) (ઈ), ૮૧,૯૮(૨)

નલીયા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૩/૧૮ IPC ક- ૩૨૩,૫૦૪,૬૦૨(૨), ૧૧૪ મુજબ

નલીયા પો.સ્ટે. ગુ.ર.નં. ૪૬/૧૭ પ્રોહી ક- ૬૫(એફ)

નલીયા પો.સ્ટે. ગુ.ર.નં. ૫૧/૧૭ પ્રોહી ક- ૬૫(એ)(ઈ),૮૧

નખત્રાણા પો.સ્ટે. ગુ.ર.નં. ૫૩/૧૪ પ્રોહી ક- ૬૫(એ)(ઈ), ૮૧

નખત્રાણા પો.સ્ટે. ગુ.ર.નં.૧૪૮/૧૫ પ્રોહી ક- ૬૫(એ)(ઈ),૮૧,૧૧૬ (બી)

  • નખત્રાણા પો.સ્ટે. ગુ.ર.નં.૨૮૦/૧૭ પ્રોહી ક- ૬૫(એ)(ઈ)

નખત્રાણા પો.સ્ટે. ગુ.ર.નં.૩૧૮/૧૯ પ્રોહી ક- ૬૫(એ)(ઈ), ૮૧,૯૮(૨)

નખત્રાણા પો.સ્ટે. ગુ.ર.નં.૧૪૧૫/૨૧ પ્રોહી ક- ૬૫(એ)(ઈ),૮૧,૯૮(૨)

નખત્રાણા પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૬/૨૨ પ્રોહી ક- ૬૫(એ) (ઈ), ૮૧

નખત્રાણા પો.સ્ટે. ગુ.૨.નં.૫૧૨/૨૨ પ્રોહી ક- ૬૫(એ) (ઈ),૮૧

નખત્રાણા પો.સ્ટે. ગુ.ર.નં.૯૭૮/૨૨ પ્રોહી ક- ૬૫(એ)(એ), ૮૧

નખત્રાણા પો.સ્ટે. ગુ.ર.નં.૨૯૭/૨૩ પ્રોહી ક- ૬૫(એ)(એ), ૮૧

નખત્રાણા પો.સ્ટે. ગુ.ર.નં.૨૯૭/૨૩ પ્રોહી ક- ૬૫(એ)(એ), ૮૧

નખત્રાણા પો.સ્ટે. ગુ.ર.નં.૧૦૫/૨૪ પ્રોહી ક- ૬૫(એ)(એ),૮૧

વાયોર પો.સ્ટે. ગુ.ર.નં.૪૬/૧૮ પ્રોહી ક- ૬૫(એ)(ઈ),૮૧,૯૮(૨)

વાયોર પો.સ્ટે. ગુ.ર.નં.૧૬/૧૯ પ્રોહી ક- ૬૫(એ)(ઈ),૮૧

વાયોર પો.સ્ટે. ગુ.ર.નં.૯૧/૧૯ પ્રોહી ક- ૬૫(એ)(ઈ),૮૧,૧૧૬(બી)

વાયોર પો.સ્ટે. ગુ.ર.નં.૯૨/૧૯ પ્રોહી ક- ૬૫(એ) (ઈ),૯૮(૨),૧૧૬ (બી).

વાયોર પો.સ્ટે. ગુ.ર.નં.૯૫/૨૫ પ્રોહી ક- ૬૫(એ)(ઈ),૮૧

વાયોર પો.સ્ટે. ગુ.ર.નં.૯/૨૫ પ્રોહી ક- ૬૫(એ)(ઈ),૮૧

માનકુવા પો.સ્ટે. ગુ.ર.નં.૧૦૭/૧૬ પ્રોહી ક- ૬૫(૧)(બી), ૬૫(એ)(ઈ),

માનકુવા પો.સ્ટે. ગુ.ર.નં.૧૨૧/૧૬ પ્રોહી ક- ૬૫(૧)(બી), ૬૫(એ)(ઈ), ૯૯

દયાપર પો.સ્ટે. ગુ.ર.નં.૫૦૦૫/૧૬ પ્રોહી ક- ૬૬(૧)બી, ૬૫(એ)(ઈ), ૮૧

  • નારાયણ સરોવર પો.સ્ટે. ગુ.૨.નં.૦૩૬૧/૨૧ પ્રોહી ક- ૬૫ ૬૫(એ)(ઈ), ૮૧,૧૧૬(બી)

ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.૩૬૭/૨૯ પ્રોહી ક- ૬૫ ૬૫(એ)(ઈ), ૮૧,૧૧૬(બી),૯૮(૨)

નિરોણા પો.સ્ટે. ગુ.ર.નં.૨૯/૧૮ પ્રોહી ક- ૬૫ (એ)(ઈ), ૮૧,૧૧૬(બી)

  • ગઢશીશા પો.સ્ટે. ગુ.ર.નં.૭૫/૨૪ પ્રોહી ક- ૬૫ (એ)(ઈ), ૮૧,૯૮(૨)

ગઢશીશા પો.સ્ટે. ગુ.ર.નં.૫૯૬/૨૦ પ્રોહી ક- ૬૫ (એ)(ઈ), ૮૧,૧૧૬(બી)

ગઢશીશા પો.સ્ટે. ગુ.ર.નં.૦૫/૨૫ પ્રોહી ક- ૬૫ (એ)(ઈ),

૩. હંસાબા હરીસંગજી જાડેજાનો ગુનાહિત ઇતીહાસ.

માંડવી મરીન પો.સ્ટે. ગુ.૨.નં. ૪૩/૨૫ પ્રોહી કલમ- ૬૫(એ)(ઈ), ૮૧, ૮૩, ૧૧૬(બી),૯૮(૨), તથા BNS કલમ- ૧૧૧(૨)(બી), ૧૧૧(૩), ૧૧૧(૪) મુજબ

માંડવી પો.સ્ટે. ગુ.ર.નં.૩૫૨/૨૪ પ્રોહી ક- ૬૫ (એ)(ઈ), ૮૧,૯૮(૨) મુજબ