એસીબી ટોલફ્રી ૧૦૬૪ સફળ ટ્રેપ

ફરીયાદી : એક જાગૃત નાગરીક

આરોપી:
સહદેવસિંહ જેઠીભા પલાણીયા, પોલીસ કોન્સ્ટેબલ, ઉ.વ.૩૫ નોકરી- સર્વેલન્સ સ્કોડ, બાપુનગર પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર. વર્ગ-૩.
રહે, એ-૫૦, ક્રિષ્ના પાર્ક સોસાયટી, વિરાટ નગર પાસે, અમદાવાદ.

ટ્રેપની તારીખ : ૨૦/૦૯/૨૦૨૫

લાંચની માંગણીની રકમ: રૂ.૩૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ : રૂ.૩૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :રૂ.૩૦૦૦/-

ટ્રેપનુ સ્થળ:
સંસ્કાર આઈસ્ક્રીમ દુકાન આગળ રોડ ઉપર જાહેરમાં, બાપુનગર ચાર રસ્તા, અમદાવાદ.

ટુંક વિગત:
આ કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદીશ્રીની ઓટો રીક્ષા બાપુનગર ખાતેના લુંટના બનાવમાં વપરાયેલ ની શંકાના કામે આરોપી સહદેવસિંહએ ઓટોરીક્ષા પકડેલ હતી જે ઓટો રીક્ષા છોડાડવા આ કામના ફરીયાદીશ્રી બાપુનગર પોસ્ટે ગયેલ અને આરોપીને મળતા તેઓએ ફરીયાદી પાસે રીક્ષા છોડવા રૂ.૩૦૦૦/- ની લાંચની માંગણી કરેલ પરંતુ ફરીયાદીશ્રી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીશ્રીએ એ.સી.બી નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલ જે લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ.૩૦૦૦/- ની માગણી કરી, સ્વીકારી લાંચના છટકા દરમ્યાન પકડાઇ જઈ ગુનો કર્યા વિગેરે બાબત.

ટ્રેપિંગ અધિકારી:
શ્રી આર.આઇ.પરમાર, પો.ઇન્સ.
અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.
તથા એ.સી.બી. સ્ટાફ

સુપર વિઝન અધિકારી :
શ્રી કે.બી. ચુડાસમા,
મદદનિશ નિયામક,
એ.સી.બી. અમદાવાદ એકમ,
અમદાવાદ. By information m a bava committee for the porvion of currpuon Gujarat parsidnt