PGVCL નો જુનિયર એન્જિનિયર લાંચ લેતા ઝડપાયો


નખત્રાણાના રવાપર PGVCL નો વર્ગ 2 નો અધિકારી રંગે હાથ ઝડપાયો
લોડ વધારવા મોટો દંડ નહીં ભરવા માટે માંગી હતી લાંચ
નખત્રાણાના વીગોડી ગામે ફરિયાદી ના ઘરે 13 હજારની લાંચ લેતા ઝડપી લેવાયો
આરોપી હરેશ બોખાણીની ભુજ ACB એ કરી ધરપકડ કરી