ભદ્રેશ્વરનો યુવક રેગાલિયા રનવે વિક સિઝન 3 દિલ્હી ના શો માં ઝળક્યો

કચ્છના ભદ્રેશ્વરના દીનેશ કુમાર એમ .ચંદે જેઓ
બાય પ્રોફેશન વેટનેરી અર્ટીફિસિયલ ઇન્સેમીનેસન વર્કર તરીકે મુન્દ્રા ખાતે ફરજ બજાવે છે તેઓએ વર્ષ 2022 માં કચ્છમાં મિસ્ટર ગુજરાત ફૅશન શો થી શરૂઆત કરી ત્યારે બાદ તેઓ 2024 માં યશરાજ પ્રોડક્શન પ્રેજેન્ટ ફેશન શો માં મિસ્ટર કચ્છ વિનર બન્યા, તેઓ વડોદરા ખાતે લોરેન્સ ઇવેન્ટ & પ્રોડક્શન પ્રેજન્ટ ગુજરાત મોડેલ હન્ટ સિઝન 5 મા મિસ્ટર ગુજરાત સેકન્ડ રનર અપ રહ્યા, તેઓ એક્ટિંગ તેમજ સિંગીંગ મા રુચિ ધરાવે છે, ભદ્રેશ્વર જેવાં નાના ગામડા થી આ યુવક પોતાની મેહનત અને સાહસ થી કચ્છ અને પોતાના ગામ અને મહેશ્વરી સમાજનું નામ રોશન કર્યું છે , દિનેશ કુમાર ચંદે પોતાના પ્રોફેશનની સાથે પેશન ને પણ ફોલ્લો કરે છે તેમને શોર્ટ મોવિસ માં કામ કરેલ છે, મોડલીંગ કોરિયોગ્રફર તરીકે કામ કરેલ છે અને મોડલિંગ શો કરેલ છે, તેમની ઇચ્છા છે આવી જ રીતે આગળ વધે પોતાના પ્રોફેશનની સાથે પેશન ને ફોલો કરે છે, એમની પોઝિટિવ સોચ છે કે લોકો લાઈફમાં જે ધારે તે કરી શકે બસ મહેનત અને લગન હોવી જરૂરી છે.