દક્ષિણ આફ્રિકામાં સર્જાયો ભયાનક બસ અકસ્માત : 42 લોકોના મોત : અનેક ઘાયલ

copy image

દક્ષિણ આફ્રિકામાં સર્જાયો ભયાનક અકસ્માત…
દક્ષિણ આફ્રિકામાં બસ 400 ફૂટ ઊંડી ખાઈમાં પડી…
દક્ષિણ આફ્રિકાના પર્વતીય પ્રદેશમાં લુઇસ ટ્રિચર્ડ્ટ શહેર નજીક N1 હાઇવે પર સર્જાયાઓ ગોઝારો …
બસ અકસ્માતમાં 42 લોકોના થયા મોત …તો અનેક ઘાયલ…
ઘાયલ લોકોમાં અનેકને હાલત ગંભીર હોવાનું સામે આવ્યું…