ચીટીંગ, પ્રોહીબીશનગુનામા સંડોવાયેલ અસામાજીક તત્ત્વોના મકાન/વાડામાં લાગેલ ગેરકાયદેસર વીજકનેકશન PGVCLની ટીમ સાથે મળી કોમ્બિંગ હાથ ધરી કટ કરાવી કુલ્લે રૂ.1.16 લાખ દંડની કાર્યવાહી કરાવતી માંડવી મરીન પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ સરહદી-રેજ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, આર.ડી.જાડેજા સાહેબભુજ વિભાગ ભુજનાઓએ અસામાજીક પ્રવૃતિ આચરતા ઇસમો ઉપર કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ કરેલ અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમોની ગેરકાયદેસર મિલ્કતો, સરકારી જમીનો ઉપર કરેલ દબાણો, ગેરકાયદેસર વિજકનેક્શન તેમજ બેંક ખાતાની વિગતો બાબતે ઉંડી તપાસ કરી કોઈ બાબતે ગેરકાયદેસર મળી આવેતો કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ પ્રજાલક્ષી કામગીરી કરવા તેમજઅસામાજીક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા સુચનાઓઆપેલ

જે અન્વયે માંડવી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી.વી.વી.ભોલા નાઓએ માંડવી મરીનપોલીસસ્ટેશનનાં પોલીસસ્ટાફસાથેપી.જી.વી.સી.એલ. માંડવીનાઓની મદદથી ચીટીંગ પ્રોહીબીશનના અગાઉ ગુનાઓમાં સંડોવાયેલ અસામાજીક તત્વો (૧)અલીમામદ નુરમામદ સોઢા રહે.મોટા સલાયા માંડવી તા. માંડવી (૨)નરેશકારા જોગી રહે. મોટા સલાયા માંડવી તા. માંડવી વાળાઓ પોતાના રહેણાંક મકાન/વાડામા ગેરકાયદેસર વીજ કનેક્શન લગાવી વીજચોરી કરતા હોવાની હકીક્ત મળતા માંડવીપી.જી.વી.સી.એલ.કચેરીનો સંપર્ક કરેલઅને માંડવી મરીન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તથાપી.જી.વી.સી.એલ.કચેરીના કર્મચારીઓસાથે મળીને એક કોમ્બિંગહાથધરી અસામાજીક તત્વોએ લગાવેલ ગેરકાયદેશરવીજકનેક્શન કપાવી દંડ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલછે.

દંડની વિગત

(૧) અલીમામદ નુરમામદ સોઢા

દંડની રકમ-1,49,934/-

(૨) નરેશકારા જોગી

દંડની રકમ-66,185/-/-

કુલદંડની રકમ=2,16,119/-