દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી

copy image

copy image

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી…

વાયુ અને ધ્વનિ પ્રદૂષણને અટકાવવાને લક્ષમાં રાખી સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું કડક પાલન કરવાનો લીધો નિર્ણય…

દિવાળીની રાત્રે માત્ર બે કલાક (રાતે 8થી 10) સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી…

પર્યાવરણને ધ્યાનમાં રાખીને રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા સખત રોક લગાવવામાં આવી છે…

ઉપરાંત  વધુ ઘોંઘાટ કરતાં ફટાકડા ફોડવા પર લાગવાયો પ્રતિબંધ…