ગુજરાતના તાપી જિલ્લામાં 1.91 લાખ રૂપિયાના સ્ફોટક પ્રદાર્થ સાથે પાંચની અટક

copy image

ગુજરાતના તાપી જિલ્લામાંથી સામે આવી રહ્યા છે ખાસ અહેવાલ…
તાપી જિલ્લામાં SOG પોલીસે મોટી સફળતા હાંસલ કરી…
ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામમાંથી 5 ઈસમોને 1.91 લાખ રૂપિયાના સ્ફોટક પ્રદાર્થ સાથે ઝડપ્યા…
તાપી જિલ્લામાં ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામમાંથી 1.91 લાખ રૂપિયાના સ્ફોટક પ્રદાર્થ સાથે પોલીસે દબોચી લીધા છે..
પોલીસે પકડાયેલ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…