દિવાળીના તહેવાર નિમિત્તે તા. ૨૦ ઓક્ટોબરના રોજ સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલ ખુલ્લું રહેશે
સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય આગામી દિવાળીના તહેવારને અનુલક્ષીને તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સોમવારના દિવસે ખુલ્લું રહેશે. જ્યારે ૨૧ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ મંગળવારના રોજ મ્યૂઝિયમ બંધ રહેશે જેની જાહેરજનતા અને પ્રવાસીઓએ નોંધ લેવા સ્મૃતિવન ઓથોરિટી દ્વારા જણાવાયું છે.