પૂર્વ ક્ચ્છ પોલીસ કર્મીઓને દિવાળી પહેલા મળી બઢતી

47 જેટલા પોલીસ કર્મચારીઓને મળી બઢતી

13 હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ તરીકે મળી બઢતી

34 કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે મળી બઢતી