પશ્ચિમ કચ્છ ભુજ શહેર એ ડિવિઝન પોલીસની સરાહનીય કામગીરી

પશ્ચિમ કચ્છ ભુજ શહેર એ ડિવિઝન પોલીસની સરાહનીય કામગીરી

“તેરા તુજ કો અર્પણ” સૂત્રને ભુજ એ ડિવિઝન પોલીસે સાર્થક કર્યું

પોલીસે સૂરતના વ્યક્તિને 23 લાખ 50 હજાર રૂપિયા પરત અપાવ્યા

આરોપીઓએ સુરતના વ્યક્તિ સાથે સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી લાખો રૂપિયા પડાવી લીધા હતા

સુરતના વ્યક્તિને પૈસા પરત મળતા પોલીસનું આભાર માન્યો