ભુજ શહેર એ.ડિવિઝન વિસ્તારમાં અસામાજીક તત્વો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ
ગેરકાયદેસર વીજ જોડાણ ધરાવતા ઇસમોને ચકાસી કનેક્શન કાપી કાર્યવાહી કરાઈ
કુલ રૂ.૧,૩૭,૦૦૦નો દંડ વસૂલ કરી ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ પગલા ભરાયા
ભુજ એ.ડિવિઝન પોલીસ અને પી.જી.વી.સી.એલ સ્ટાફે સંયુક્ત કામગીરી અંજામ આપી