કચ્છમાં જલારામ બાપાની 226મી જન્મજયંતિની હર્ષોલ્લાસ ભેર ઉજવણી
copy image

કચ્છમાં જલારામ બાપાની 226મી જન્મજયંતિની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભુજના રવાડી ફળિયા મંદિરે 8 હજારથી વધુ ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો છે. વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મજયંતિની સમગ્ર કચ્છમાં હર્ષોલ્લાસ અને ભક્તિ પૂર્વક ઉજવણી કરવામાં આવી આવી રહી છે.