ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે 10 લાખ હેક્ટરમાં ખેતીને થયું ભારે નુકશાન : ખેતરોમાં વરસાદી પાણી ભરાતાં ઉભા પાક ધોવાયાં
copy image

ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદના કારણે 10 લાખ હેક્ટરમાં ખેતીને થયું નુકશાન…
ખેતરોમાં વરસાદી પાણી ભરાતાં ઉભા પાક ધોવાયાં…
ગુજરાતમાં માવઠાએ ખેડૂતોને કરી દીધા હેરાન પરેશાન…
મગફળી, કપાસ, અડદ, શેરડી, ડાંગર તથા મગના વાવેતરમાં કમોસમી માવઠાના કારણે થયું વ્યાપક નુકસાન…