અંજારનો પાકા કામનો પેરોલ ઉપર છૂટેલો કેદી ફરી હજાર ન થતાં ફરાર જાહેર કરાયો

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે અંજારનો પાકા કામનો પેરોલ ઉપર છૂટેલો કેદી ફરી હજાર ન થતાં તેને ફરારજાહેર કરી દેવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ જેલના પાકા કામના કેદી જયંતી ઉર્ફે હફલો માવજી સોરઠિયા નામના શખ્સની સાત દિન પેરોલની રજા મંજૂર કરવામાં આવેલ હતી. આ રજા પૂરી થયા બાદ આરોપી હાજર ન થતાં હાઇકોર્ટ અને અંજાર કોર્ટને જાણ કરવામાં આવતા તેને ફરાર જાહેર કરી દેવાયો છે ઉપરાંત આગળની વધુ કાર્યવાહી કરવામાં આવી છે.