Breaking News મોરબીમાં વાયુ ચક્રવાતને લઈને વહીવટી તંત્ર બન્યુ સજ્જ Kutch Care News June 12, 2019 0 વાયુ ચક્રવાતને લઈને મોરબીમાં વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. મોરબી જિલ્લામાં 32 જવાનો સાથેની એનઆરએફની એક ટીમ પહોંચી છે. અને એનડીઆરએફના વધુ 60 જવાનો મોરબીમાં આવી રહ્યા છે. માળિયાના પીપળીયા ચાર રસ્તા નજીક એનડીઆરએફના જવાનો તૈનાત છે. Post navigation Previous: મારૂતિ કારમાંથી ઇંગ્લિશ શરાબ ઝડપાયોNext: ભદ્રેશ્વર વિસ્તારના આગિયારીઓને સલામત સ્થળે ખસેડતું તંત્ર More Stories Breaking News Kutch નાના રેહા પ્રાથમિક શાળાના શિક્ષિકા વૈશાલીબેન ખરચલીયા ની વતનમાં બદલી થતાં શાળાના 200 બાળકોને વોટર બોટલની ની ભેટ Kutch Care News July 29, 2026 Breaking News Gujarat Kutch કચ્છ અને મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીને રજૂઆત – સાંસદશ્રી વિનોદ ચાવડા Kutch Care News July 29, 2026 Breaking News Gujarat India હર્ષ સંઘવીએ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ વેન્યુની મુલાકાત લીધી Kutch Care News July 29, 2026 Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.