મુન્દ્રામાંથી સગીરાનું અપહરણ થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો
copy image

મુન્દ્રામાંથી સગીરાનું અપહરણ થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે આ અપહરણ અંગે સગીરાના વાલીએ નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીની 16 વર્ષની સગીર વયની દીકરીનું કોઈ અજાણ્યા આરોપી ઈશમે ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી અને નાસી ગયેલ છે. આ બનાવ અંગે પોલીસે આરોપી ઈશમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.