માંડવીના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને કરાયા સ્થળાંતર, જેમાં માંડવી મરીન તેમજ માંડવી પોલીસ પ્રમાણિક્તા સાથે જોડાયો.

માંડવીના નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવા dysp તથા નગરપાલિકા અને રેવેન્યુ તંત્રએ સાથે મળીને રામેશ્વર ઝુંપડપટ્ટી રહેતા લોકોને માંડવીની કોલેજોમાં સુરક્ષિત જગ્યાએ  પહોચાડવા આવ્યા છે. અમે ત્યાં જમવાની વ્યવસ્થા માંડવી નગરપાલિકા દ્રારા કરવામાં માટે માંડવી મરીન, માંડવી પોલીસ અને નગરપાલિકાની ટીમોએ સાથે મળીને સમગ્ર નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાવ્યુ છે. આમ, વાયુ વાવાઝોડાને પહોચી વળવા માંડવીનું તંત્ર સમગ્ર પણે સજ્જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *