ગુજરાતના સરહદી વિસ્તારમાં કેનાલમાં ભંગાણ પડવાનો સિલસિલો યથાવત 

image-60

copy image

copy image

ગુજરાતના સરહદી વિસ્તારમાં કેનાલમાં ભંગાણ પડવાનો સિલસિલો યથાવત  રહેવા પામ્યો છે…

કેનાલમાં ભંગાણ પડવાના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે….

શિયાળુ સિઝન શરૂ થતાની સાથે જ વાવ-થરાદ વિસ્તારના કુડાળીયા, આછુવા અને રાછેણા સહિતના ગામોની સીમમાં એક જ વિસ્તારમાં ત્રણ કેનાલોમાં ભંગાણ સર્જાયું…

કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતાં રવિ સિઝનના વાવેતરને મોટું નુકસાન….